સંપર્ક
આ પાનામાં (3 ભાગ)
સવાલ, તકલીફ, નોંધણી કે ચુકવણી માટે.
૧. કેવી રીતે સંપર્ક કરવો
ઈમેલ: krupadigitalhub@gmail.com. નોંધણી પછી એડમિનનો વોટ્સએપ નંબર પણ દેખાશે.
૨. જવાબનો સમય
48 કલાકમાં જવાબ આપવાનો પ્રયત્ન રહેશે. ફોન ન ઉપડે તો વોટ્સએપ કરો; તકલીફમાં સ્ક્રીનશૉટ મોકલો તો ઉકેલ ઝડપી આવે.
૩. શેના માટે સંપર્ક કરવો
- નવી નોંધણી મંજૂર કરાવવા, પાસવર્ડ ભૂલી ગયા હો, કે એકાઉન્ટ બંધ થયું હોય.
- લેટરપેડ વાપરવાની મંજૂરી માટે (અધિકૃત વ્યક્તિની મંજૂરી સાથે).
- રિચાર્જ / પ્લાન ચાલુ ન થયો હોય કે રિફંડ જોઈતું હોય (સ્ક્રીનશૉટ અને UTR સાથે).
- તમારી કચેરીનું નવું ફોર્મ એપ માં ઉમેરાવવું હોય — ફોર્મનો PDF કે ફોટો મોકલો.
- એકાઉન્ટ અને તેની વિગત કાઢી નખાવવી હોય.
- એપ નો કોઈ ખોટો ઉપયોગ કે નકલ ધ્યાનમાં આવે.